Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

દ્વારકામાં જુનો વડલો ધરાશાયી

દ્વારકા તા ૧૩  :  દ્વારકાના શિવરાજ રોડ પર આવેલ વર્ષો જુનો વડલો ધરાશાયી થતા રસ્તો પણ બંધ થઇ ગયો છે.સદનસીબે કોઇપણ જાતની જાનહાની થયેલ નથી, તેમજ તેની સાથે ઇલેકટ્રીક પોલ પણ પડેલ ત્યાં પડેલ રીક્ષાની માથે પણ સદનસીબે કોઇ જાનહાની નથી.

(3:38 pm IST)