Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

લાઠી-ખાંભામા ૧, અમરેલીમા અડધો ઇંચ

અમરેલી જીલ્લામાં વાવાઝોડાની અસરથી જનજીવન ઠપ્પઃ વાતાવરણમાં ઠંડક

અમરેલી, તા.૧૩: અમરેલી અને ગ્રામ્ય વિસ્તારમા કાલે રાત્રીથી ''વાયુ'' વાવાઝોડાના કારણે વરસાદી વાતાવરણ છવાઇ ગયુ છે અને સવારથી ધીમેઘારે વરસાદ શરૂ થયો હતો.

જેમા જાફરાબાદ દોઢ ઇંચ, લાઠી અને ખાંભામા એક ઇંચ અમરેલી, બાબરા, રાજુલામાં અડધો ઇંચ તથા વડિયા, સાવરકુંડલા, લીલીયામાં હળવા-ભારે ઝાપટાં વરસ્યા છે.

ગુજરાતમાં ''વાયુ'' વાવાઝોડુ ત્રાટકવાની ()તંત્ર સહિત લોકોના જીવ તળવે પોચ્યા છે. ત્યારે એની અસર અરેમલી પંથકમાં જોવા મળી છે.

અમરેલી પંથકમાં ''વાયુ'' વાવાઝોડુની અસર આજ વહેલી સવારની દેખાઇ આવી હોય તેમ પવનની ગતી તેજ જોવા મળી હતી

(12:58 pm IST)