Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ખોડલધામ કાગવડ દ્વારા વાવાઝોડાને ધ્યાને લઇ મદદ માટે રાજયભરના કેન્દ્રો પર કંટ્રોલરૂમ શરૂ

રાજકોટ તા.૧૩: 'વાયુ'વાવાઝોડાને લઇને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજ્યમાં અલગ અલગ સેન્ટરો પર કંટ્રોલરૂમ શરૂ કરાયા છે. આફત સંપર્ક સાધી મદદ મેળવી શકાશે.

રાજકોટ (જીલ્લો) કંટ્રોલ રૂમ ખોડલધામ ટ્રસ્ટ, સરદાર પટેલ કલ્ચર ભવન, ચોથો માળ,માયાણીનગર ઓફીસ નં.૦૨૮૧-૨૩૭૦૧૦૧/૧૦૨/ મહેન્દ્રભાઇ સાવલિયા-૯૮૭૯૬ ૭૭૯૫૧, હસમુખભાઇ લુણાગરિયા-૯૮૭૯૭ ૯૯૩૩૩, રાહુલભાઇ ગીણોયા-૯૪૨૬૨ ૧૬૨૮૮.

ગોંડલ (તાલુકો) ખોડલધામ ઓફીસ, ગોંડલ તાલુકા હેડ ઓફીસ, પટેલવાડી જેલ ચોક-ગોંડલ, રાજુભાઇ સોજીત્રા-૯૭૨૭૧ ૦૮૦૩૧, રાજુભાઇ ભાદાણી-૯૪૨૯૯ ૮૦૨૮૫, જગદીશભાઇ વેકરીયા-૯૮૭૦૦ ૪૯૫૪૯, ગીરધરભાઇ રૈયાણી-૯૮૭૯૫ ૩૦૨૮૪, રસિકભાઇ મારકણા-૯૮૨૫૮ ૮૧૯૯૧.

જેતપુર (તાલુકો) કંટ્રોલ રૂમ ઓમ સુપર માર્કેટ, અમરનગર રોડ મુ.જેતપુર મો.નં.દર્શીતભાઇ રાદડિયા-૯૯૧૩૪ ૯૪૧૩૪, હરેશભાઇ વેકરીયા-૯૩૭૫૧ ૨૦૨૦૨, ગોપાલભાઇ વઘાસીયા-૯૭૨૩૪ ૪૪૧૩૫, લાલજીભાઇ (લક્ષ્મી હાર્ડવેર)૯૭૩૭૭ ૫૨૭૬૨.

ઉપલેટા (તાલુકો)કંટ્રોલ રૂમ એડ્રેસ, ઉપલેટા ખોડલધામ સમિતિ, નવો લેઉવા પટેલ સમાજ, શહીદ અર્જુન રોડ, ઉપલેટા મો.નં.રાજેશભાઇ મુંજપરા-૯૪૨૮૪ ૬૭૯૩૩, નરેશભાઇ લક્કડ-૯૮૨૫૬ ૦૩૩૭૯,, નૈમીશભાઇ શાણી-૯૦૯૯૫ ૫૬૮૬૮, મિતુલભાઇ પાનસુરીયા-૯૨૭૬૮ ૦૪૦૧૦.

ધોરાજી (તાલુકો) એડ્રેસ ખોડલધામ સમિતિ-ધોરાજી, લેઉવા પટેલ સાંસ્કૃતિકભવન, જુના બસસ્ટેન્ડ, સાહજી હોલ પાસે ધોરાજી. મો.નં.વિમલભાઇ કોયાણી-૯૭૨૪૩ ૦૧૩૧૨, ભુપતભાઇ કોયાણી-૯૮૭૯૦ ૨૪૯૫૬, નટુભાઇ-૯૭૩૭૫ ૨૩૦૦૦, સંજયભાઇ રૂપારેલીયા-૯૮૨૫૨ ૨૧૬૨૯.

મોરબી-કંટ્રોલ રૂમ (જીલ્લો)એડ્રેસ ગજાનન ઓટો સેન્ટર, સર્કીટ હાઉસની સામે, લતીપર રોડ, મું.ટંકારા, અતુલભાઇ ભાગિયા-૯૯૯૮૮ ૮૪૪૮૮, કાનજીભાઇ ભાગિયા-૯૮૭૯૫ ૮૧૦૪૩, બેચરભાઇ ઢેઢી-૯૮૭૯૬ ૪૩૯૯૭, વસંતભાઇ ચૌધરી-૯૯૭૯૬ ૦૧૯૯૫, હસુભાઇ ડોબરિયા-૯૮૭૯૩ ૯૦૫૧૦, નાનજીભાઇ ડાકા-૯૯૨૫૬ ૪૧૮૦૪.

જુનાગઢ (જીલ્લો) કંટ્રોલ રૂમ શિવમ પાર્ટી પ્લોટ, બસસ્ટેન્ડ પાછળ, જુનાગઢ, પરેશભાઇ ડોબરીયા-૯૪૨૬૨ ૩૦૮૨૦, સંદીપભાઇ ગીનીયા-૯૮૭૯૮ ૪૧૯૦૫, ભરતભાઇ બાંભરોલીયા-૯૯૨૫૫ ૧૧૮૫૮, નિતેશભાઇ રાદડિયા-૯૭૧૨૭ ૧૦૬૩૦.

કેશોદ તાલુકો કંટ્રોલ રૂમ (જુનાગઢ), સદર ચોક લેઉવા પટેલ સમાજ, સદર ચોક, માંગરોળ રોડ, કેશોદ, મો.નં.વલ્લભભાઇ ભાલાળા-૯૩૨૮૭ ૧૩૦૩૦, મગનભાઇ કુંભાણી-૯૯૨૪૮ ૯૪૭૦૦, રાજુભાઇ ચોવટિયા-૯૮૯૮૬ ૩૭૮૮૬, હિતેશભાઇ કથીરિયા-૯૯૭૪૦ ૪૫૮૦૦.

મેંદરડા તાલુકો કંટ્રોલ રૂમ (જુનાગઢ) લેઉવા પટેલ સમાજ-મેંદરડા, સાસણ રોડ, મેંદરડા મો.મયુરભાઇ ગાજીપરા-૯૮૨૪૯ ૭૬૪૮૭, મનીષભાઇ રાખોલિયા-૯૮૭૯૭ ૪૧૫૪૪, રમેશભાઇ ઢેબરીયા-૯૫૧૨૧ ૭૫૫૩૨.

ગીરસોમનાથ કંટ્રોલ રૂમ (જીલ્લો) શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ, સોમનાથ ગેટની બાજુમાં, સોમનાથ રોડ, વેરાવળ મો.નં.હિંમતભાઇ સોજીત્રા-૯૮૯૮૦ ૪૪૫૫૦, વિપુલભાઇ ઠુમ્મર-૯૮૯૮૧ ૭૫૪૫૫, મનુભાઇ (ગુરૂકુળ) ૯૯૭૯૨ ૫૫૧૫૫.

ઉના તાલુકો કંટ્રોલ રૂમ (ગીરસોમનાથ) લેઉવા પટેલ સમાજ, પટેલ વિદ્યાર્થી આશ્રમ, ઉનત નગર સોસાયટી, વેરાવળ રોડ, ઓફીસ ૦૨૮૭૫-૨૨૨૪૦૪, મો.પ્રેમજીભાઇ પાનસુરીયા-૯૮૨૪૨ ૩૪૩૦૭,ધીરૂભાઇ પડસાલા-૯૪૨૭૭ ૩૮૧૭૬, ગુણવંતભાઇ તળાવીયા-૯૪૨૭૨ ૨૭૪૬૭,ડાયાભાઇ ઝાલાવાડિયા-૯૮૨૪૩ ૦૧૩૧૬, રમેશભાઇ રામાણી-૯૮૨૪૨ ૩૧૪૫૫, વાલજીભાઇ સાવલિયા-૯૮૨૪૮ ૦૪૦૫૪, મેનેજર બાલધાભાઇ-૯૮૨૪૮ ૨૭૯૨૮.

તાલાળા તાલુકો કંટ્રોલ રૂમ (જીલ્લો ગીરસોમનાથ) લેઉવા પટેલ સમાજ, નવા બસ્ટેન્ડ સામે, મુ.તાલાળા (ગીર) મો.કાનજીભાઇ ટોપિયા-૯૪૨૮૯ ૫૩૬૧૯/૭૦૪૧૮ ૫૦૫૫૪ નંદલાલભાઇ રાખોલિયા-૯૪૨૭૨ ૮૬૨૩૩, દીપકભાઇ લક્કડ-૯૪૨૬૯ ૪૫૮૨૨, નારણભાઇ તળાવીયા-૯૯૦૯૩ ૧૨૬૦૯.

જામનગર જીલ્લો કંટ્રોલ રૂમ ખોડલધામ કાર્યાલય-જામનગર ભોજલરામ ભવન, હીરજી મિસ્ત્રી રોડ, રોજી પેટ્રોલપંપની બાજુમાં જામનગર, મો.નં.મહેન્દ્રભાઇ તળપદા-૯૩૨૮૧ ૧૯૭૬૯, તુલસીભાઇ ગાજીપરા-૮૨૦૦૯ ૧૭૨૯૦, રવીન્દ્રભાઇ દુધાગરા-૯૯૦૯૯ ૪૭૭૩૪, વિનોદભાઇ માલાણી-૯૪૨૬૯ ૪૭૦૦૩.

કાલાવડ તાલુકો કંટ્રોલ રૂમ, કાલાવડ ખોડલધામ કાર્યાલય, ધોરાજી રોડ, પોલીસ સ્ટેશન સામે કાલાવડ મો.નં.વિઠલભાઇ સખીયા-૯૪૨૭૨ ૦૭૮૬૯, દર્શીલભાઇ સાંગાણી-૯૯૨૪૩ ૯૨૯૨૮, ખીમજીભાઇ વેકરીયા-૯૮૭૯૫ ૨૨૪૫૭, લક્ષ્મણભાઇ ફળદુ-૯૮૯૮૨ ૬૦૨૬૦.

અમરેલી જીલ્લો કંટ્રોલરૂમ શ્રી ખોડલધામ જીલ્લા સમિતિ-અમરેલી જીલ્લા પંચાયત સામે, માર્કેટિંગ યાર્ડ શોપિંગ સેન્ટર, વ્રજ કન્ટ્રકસનની બાજુમાં અમરેલી મો.નં. વસંતભાઇ મોવલીયા-૯૯૨૫૦ ૩૭૬૬૦, રમેશભાઇ કાથરોટીયા-૯૪૨૭૨ ૩૧૧૩૨, સુરેશભાઇ દેસાઇ-૯૭૨૭૭ ૨૩૬૮૧, દયાળભાઇ સંધાણી-૯૪૨૭૨ ૬૦૯૭૭.

પોરબંદર કંટ્રોલ રૂમ (જીલ્લો) કંટ્રોલ રૂમની વિગત લેઉવા પટેલ સમાજ છાયા ચોકી, બિરલા રોડ, પોરબંદર મો.નં.પ્રવીણભાઇ સાટોડિયા-૯૮૨૫૮ ૪૦૦૩૬, મુકેશભાઇ પોશીયા-૯૯૭૯૮ ૫૮૮૦૨.

ભાવનગર (જીલ્લો)કંટ્રોલ રૂમ શ્રી ખોડલધામ જીલ્લાસમિતિ-ભાવનગર, સરદાર પટેલ સ્નાતક મિત્રમંડળ ઓફીસ ભાવનગર, મો.નં.રાજુભાઇ રાબડીયા-૯૮૨૫૨ ૦૬૭૪૭, રસિકભાઇ ઝાલાવાડિયા-૯૮૨૫૦ ૫૦૧૧૧, ગીરીશભાઇ પાચાણી-૯૮૨૪૯ ૧૩૫૧૯, હાર્દિકભાઇ ઇટાલીયા-૭૫૭૪૮ ૭૦૬૧૯.

સુરત જીલ્લો કંટ્રોલરૂમ ખોડલધામ જીલ્લા સમિતિ-સુરત, અંબાજી મહોલો, ધારૂકા કોલેજની બાજુમાં, કલાકુંજ મંદિરની સામે, વરાછા મેઇન રોડ, સુરત. મો.નં.કે.કે. કથીરિયા-૯૩૭૪૭ ૨૫૦૫૮, કિશોરભાઇ પદમાણી-૮૨૦૦૪ ૩૨૦૧૪, હિરેનભાઇ ભેસાણીયા-૯૯૨૪૦ ૦૦૫૦૭, અશોકભાઇ તારપરા-૮૭૮૦૭ ૩૪૩૭૮, જયેશભાઇ સેન્જલીયા-૯૮૨૫૧ ૧૦૪૬૪.

અંકલેશ્વર (ભરૂચ-જીલ્લો) કંટ્રોલ રૂમ, ખોડલધામ જીલ્લા સમિતિ (અંકલેશ્વર), સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ, સરદાર ભવન, પ્લોટ નં.૧૩૦૮, જી.આઇ.ડી.સી. અંકલેશ્વર. મો.નં.પંકજભાઇ ભુવા-૯૪૨૭૧ ૩૨૩૨૭, જયશીલભાઇ પટેલ-૯૪૨૬૫ ૭૪૫૨૪, નીતિનભાઇ-૯૮૨૪૧ ૦૦૧૮૦, ચંદ્રકાન્તભાઇ-૯૮૨૪૫ ૦૧૪૨૨.

(11:41 am IST)