Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ભાવનગરનાં મહુવામાં વિભાવરીબેન દવે મહિલાઓની સેવામાં

ભાવનગર જીલ્લાનાં મહુવામાં વાવાઝોડા સંદર્ભે સ્થળાંતરની કામગીરી દરમ્યાન ૪ સગર્ભા મહિલાઓને પણ તંત્ર દ્વારા મહુવા સીવીલ હોસ્પીટલ ખસેડાયેલ જયાં બે સગર્ભાઓને ત્યાં દિકરીઓનો જન્મ થયો હતો. મંત્રી વિભાવરીબેન દવે એ પરિસ્થિતિની દેખરેખ માટે મહુવાના જ મુકામ કર્યો છે. (તસ્વીર-અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી)

(11:40 am IST)