Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ગોંડલમાં ફુડ પેકેટ વિતરણ

ગોંડલ નાની બજાર સ્વામિનારાયણ મંદિર અક્ષર મંદિર ભુવનેશ્વરી મંદિર માર્કેટ યાર્ડ રોટરી કલબ રામજી મંદિર રામ હોસ્પિટલ દ્વારા ફુડ પેકેટ બનાવી તાલુકા મામલતદાર અને ડેપ્યુટી કલેકટરને આપી અસરગ્રસ્ત વિસ્તારોમાં વિતરણ કરવા માટે આપવામાં આવી.

(11:21 am IST)
  • કલકતાની હોસ્પિટલમાં ડોકટર ઉપર હિચકારો હુમલો : ઘેરા પ્રત્યાઘાત : આવતીકાલે દેશભરમાં આઈએમએ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી કલેકટરને આવેદનપત્ર પાઠવશે access_time 3:19 pm IST

  • રાજકોટથી એસટીની દીવ- કોડીનાર- વેરાવળ- ઉના- પોરબંદર- દ્વારકાની બસો બંધ : કુલ ૨૦ બસો બંધઃ વાયુ વાવાઝોડા સંદર્ભે આજે સતત બીજા દિવસે રાજકોટ એસટી ડીવીઝનની દીવ-કોડીનાર-વેરાવળ-ઉના-પોરબંદર-દ્વારકાની બસો બંધ રખાઈ : કોઈ મુસાફરો ફરકતા નથી : બે દિ'થી આવકમાં તોતીંગ ગાબડુ : જામનગર સુધી એસટી દોડે છે : સાંજ બાદ પુનઃ બસ વ્યવહાર શરૂ થવાની શકયતા : એડવાન્સ બુકીંગમાં ૪ લાખનું રીફંડ અપાયુ access_time 10:57 am IST

  • ગૃહમંત્રી અમિતભાઇ શાહે આજે સવારે 'વાયુ' વાવાઝોડા અંગે સમીક્ષા કરી દિશા નિર્દેશ આપ્યા હતા access_time 11:37 am IST