Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

લોધીકાના માખાવડ ગામે દબાણ દુર

તાલુકાના માખાવડ ગામના સર્વે નંબર ૭૭૪ ઉપર બહારના માલધારીઓ દ્વારા માલઢોરના વાડા બનાવીને સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવેલ જેની ગ્રામજનો દ્વારા રજુઆત કરવામાં આવતા પોલીસ બંદોબસ્ત સાથે લોધીકા મામલતદાર એ. સી. પ્રજાપતિ સર્કલ ઓફિસર મકવાણા રેવન્યુ તલાટીની હાજરીમાં જગ્યા ખુલી કરવામાં આવેલ તેમજ અન્ય છ દબાણો જે.સી.બી.ની મદદથી ખુલ્લા કરવામાં આવેલ.

(11:20 am IST)