Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ભોજનમાં ઇયળ નીકળ્યા બાદ રસોડામાં ઉંદરોનો ત્રાસ હોવાનું ખુલ્યુ

ભાવનગર તા. ૧૩ :.. ભાવનગરની સરકારી સર ટી. હોસ્પીટલમાં દર્દીને પીરસાતા ભોજનમાં ઇયળ નિકળતાં હોબાળો મચી ગયો હતો.

હોસ્પીટલનાં બર્ન્સ વોર્ડ નજીક એક દર્દીના ભોજનમાં ઇયળ આવતાં વધુ એક બેદરકારી ઉજાગર થવા પામી છે. ઉલ્લેખનીય છે કે રસોડા વિભાગમાં ઉંદરોનો ત્રાસ અને સ્વચ્છતાનો અભાવ હોવાની ફરીયાદો પણ ઉઠી છે.

(11:27 am IST)
  • રીચર્ડ હેડલીને કેન્સર, ઓપરેશન કરાયુ : ન્યુઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર રીચર્ડ હેડલીને કેન્સર, તબીબો દ્વારા ટ્યુમરનું ઓપરેશન કરવામાં આવ્યુ : ૬૬ વર્ષના હેડલીને કીમોથેરાપી કરવામાં આવશે. ૪૦૦ વિકેટ લેનાર પ્રથમ બોલર બનેલા : ૧૯૯૦માં ક્રિકેટમાંથી નિવૃતિ લીધી હતી access_time 3:38 pm IST

  • પાકિસ્તાનમાં ઇમરાનખાન વિરુદ્ધ 100 વર્ષની મહિલા લડશે ચૂંટણી ;ઇમરાનખાન પાંચ જગ્યાએથી ચૂંટણીમાં ઝુકાવશે ;મહિલા ઇમરાન સામે બે જગ્યાએથી ચૂંટણી લડશે :હજરત બીવી નામની આ મહિલાએ બનનું અને કે-પી એસેમ્બલી માટે પીકે-89 (બન્નુ 1110 ) થી નામાંકન દાખલ કર્યું છે કન્યા કેળવણીનો મુખ્ય ઉદેશ્ય access_time 1:23 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST