Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

કોરોના કાળની કામગીરી ધ્યાને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 103 પોલીસ કર્મચારીઓને ASI અને HC ના પ્રમોશન આપી બિરદાવતા પોલીસ અધિક્ષક સુનિલ જોશી

ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધીક્ષક સુનિલ જોશીએ  કોરાના કાળ દરમ્યાન પોલીસની કામગીરી ને ધ્યાને લઇ અને આવનાર સમયમાં પોલીસ કર્મચારીઓ પોલીસને લગતી સારી કામગીરી કરે તેવા  જીલ્લામાં ફરજ બજાવતા ૧૦૩ પોલીસ કર્મચારીઓને  ASI અને HC ના પ્રમોશન આપી બિરદાવી પ્રોત્સાહિત કરેલ છે

(7:36 pm IST)