Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

દામનગર : લાઠી તાલુકા અને કન્ટેઇનમેન્ટ ઝોનની મુલાકાતે વહીવટી તંત્ર

દામનગર : લાઠી તાલુકાના ચાવંડ કન્ટેઇનમેન્ટ ઝોનની તાલુકાના મામલતદાર સહિત વહીવટીતંત્રએ મુલાકાત લઇ સ્થાનિક અગ્રણીઓ સાથે સમિક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપી ગુજરાત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરવા અપીલ કરી હતી.(તસ્વીર-અહેવાલ : વિમલ ઠાકર,દામનગર)

(11:54 am IST)