Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ધોરાજીમાં ભારે બફારા બાદ વાવાઝોડા સાથે જોરદાર વરસાદ

ખેડૂતોને ઘેરી ચિંતા : તલ,મગ, અડદ સહિતના પાકને વ્યાપક નુકશાન

ધોરાજીમાં આજે બપોર બાદ ભારે બફારા વચ્ચે વાવઝોડા સાથે જોરદાર વરસાદ પડ્યો હતો ધોરાજી અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ વરસતા તલના ઉભડા પલળી ગયા હતા અને મગ,અળદનો તૈયાર પાક પલળી ગયો હતો ખેડૂતોને પડ્યા પર પાટુ જેવો ઘાટ સરજાયો હતો

 

(9:13 pm IST)