Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

સુરેન્દ્રનગર ની ધાંગધ્રા ની જેલ માંથી ભાગનાર પાંચેય આરોપીઓ ઝડપાયા

વઢવાણ , સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ની જેલમાંથી પાંચ આરોપીઓ ભાગી ગયા બાદ પોલીસે વાવડીની સીમમાંથી તમામને ઝડપી પાડયા છે

પોલીસ દવારા ગણતરી ના કલાકો મા હત્યા અને ઘરફોડી ચોરી માં સંડોવાયેલા ને ઝડપી લીધા છે જિલ્લા પોલીસ ને મળી મોટી સફળતા મળી છે.

(6:51 pm IST)