Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

કચ્છમાં કોરોનાના કહેર વચ્ચે ભૂકંપના આંચકાથી ફફડાટ : ખાવડા અને ભચાઉ નજીક ઘરા ધ્રુજી

ભુજ : કચ્છમાં કોરોનાના કહેર વચ્ચે ભૂકંપના આંચકાથી ફફડાટ ફેલાયો છે ખાવડા અને ભચાઉ નજીક ભૂકંપના હળવા આંચકા નોંધાયા છે

 સિસ્મોલોજી કચેરી ગાંધીનગર મુજબ ખાવડાથી 46 કી,મી, દૂર ભૂગર્ભમાં 14,6 કી,મી,ઊંડાઇએ કેન્દ્રબિંદુ ધરાવતો રેકટર સ્કેલ પર 2,1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે જયારે ભચાઉથી 12 કી,મી,દૂર ભૂગર્ભમાં 31,6 કી,મી, ઊંડાઇએ કેન્દ્રબિંદુ ધરાવતો 1,7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે

(2:12 pm IST)