Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

લુણીવાવથી શ્રમિકો વતન રવાના

ગોંડલઃ તાલુકાના લુણીવાવ ગામ થી બે બસ શ્રમિકોને પોતાના વતન જવા માટે રવાના કરવામાં આવી હતી. સરપંચ નિર્મલસીંહ અને જી આર ડી જવાન અકીલ પતાણી દ્વારા તમામ નુ ચેકઅપ કરાવી વતન જવા માટે મોકલાયા અને ગરીબ માણસો હેરાન ન થાય તે માટે લુણીવાવ સરપંચ નિર્મલ સીંહ જાડેજા અને જી આર ડી જવાન પુરે પુરી જવાબ દારી નિભાવી રહયા છે અને એક બસ એમ પી અને એક ગોધરા મોકવામા આવી હતી. તે તસ્વીર.

(11:59 am IST)