Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

કાલાવડ કેન્દ્રમાં સાયન્સમાં પ્રથમ-બીજો નંબર જાળવી રાખતું હિરપરા સંકુલ

કાલાવડ તા ૧૦ : માર્ચ-૨૦૧૯ માં કાલાવડ કેન્દ્રમાં સાયન્સમાં પ્રથમ અને દ્વિતીય નંબર હિરપરા કન્યા વિદ્યાલય શૈક્ષણીક સંકુલે જાળવી જેમાં કાલાવડ કેન્દ્રમાં પ્રથમ માધાણી ધાર્વી પરેશભાઇ ૯૫.૬૩ પી.આર., કાલાવડ કેન્દ્રમાં દ્વિતીય ગઢિયા હેપી દિલીપભાઇ ૯૫.૨૫ પી.આર. સાથે,સ્કુલમાં તૃતિય રાંક સુરભી હસમુખભાઇ ૮૯.૮૨ પી.આર. સાથ. ઉતિર્ણ થયા છે.

પ્રથમ-બીજો નંબર કેન્દ્રમાં મેળવી શાળાએ પોતાનું ગોૈરવ જાળવી સમાજ તથા દાત્તાશ્રીઓ તથા ટ્રસ્ટીઓ તથા સ્ટાફગણ સંકુલ પરિવારે એક આગવી સિદ્ધિ મેળવી સાયન્સમાં પણ પોતાનુંગોૈરવવંતુ પરિણામ લાવી સોૈના ગોૈરવમાં વધારો કરેલ છે, જ ેબદલ વિદ્યાર્થી તથા ટ્રસ્ટીઓશ્રી તથા સ્ટાફગણ અભિનંદનને પાત્ર બન્યા છે.

(12:03 pm IST)