Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

વરતેજના અપહરણના આરોપી તથા ભોગ બનનાર ને પકડી પાડતી ધોરાજી પોલીસ

ધોરાજી, તા.૧૩: રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.ભરવાડ સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી અનડિટેકટ ગુનાઓને ડિટેકટ કરવા સુચના હોય જે અંગે ધોરાજી ઈન્સ.વી એચ જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ PSI એસ.એમ.વસાવા PSI જે બી મીઠાપરા પ્રો.ખ્લ્ત્ માલુબેન મકવાણાતથા PC અનિરુદ્ઘસિંહ ઝાલા PC અશોકભાઈ મણવર PC અજિતભાઈ ગંભીર એમ બધા ધોરાજી પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમીયાન હકીકત આધારે ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુ.ર.ન૫૯/૧૯ IPC ૩૬૩ ૩૬૬ ના આરોપી મેહુલભાઈ જીતાભાઈ ડુંગરિયા રહે ભંડારિયા તાલુકો જિલ્લો ભાવનગર વાળા તથા ભોગ બનનાર બંનેને ધોરાજીથી પકડી વરતેજ પોલીસ સ્ટેશન સોપી આપેલ છે.

(11:52 am IST)