Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

ધોરાજી : જયેશભાઇ રાદડીયાની બિનહરીફ વરણી

 ધોરાજી : દિલ્હી ખાતે એશિયાની સૌથી મોટી રાસાયણીક ખાતરનું ઉત્પાદન કરતી ખેડૂતોની સહકારી સંસ્થા ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટીલાઇઝર કો.ઓપ.લી. (ઇફકો) નવી દિલ્હીની બોર્ડ ઓફ ડાયરેકટરની સામાન્ય ચુંટણીમાં ગુજરાત વિભાગના ડાયરેકટર તરીકે યુવા કેબીનેટ મંત્રીશ્રી જયેશ રાદડીયાની બિનહરીફ વરણી કરવામાં આવી છે.

(11:50 am IST)