Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

મોરબીના જેતપર નજીક હોજમાં ડૂબી જતા આદિવાસી પરિવારના માસુમ બાળકનું મોત

મોરબી :મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ જેતપર પાવરીયારી રોડ પરની સીમેંટો સિરામિકમાં કામ કરતા આદિવાસી પરિવારના માસૂમ બાળકનું હોજમાં ડૂબી જતા મોત થયું છે રાજ દિનેશભાઈ ડામોર નામનું અઢી વર્ષનું માસૂમ બાળક રમતા રમતા પાણીના હોજમાં પડી જતા ડૂબી જતા તેનું મોત થયું છે પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

(10:38 pm IST)