Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

પોરબંદરમાં કોરોનાનું વધતું સંક્રમણ: નવા 7 કેસ

પોરબંદર :શહેર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતુ જાય છે.આજે સાંજે વધુ 7 કેસના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે.આજે કુલ 563 ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં.અતિયાર સુધીમાં જિલ્લા માં કોરોના ના કુલ 10056 કેસ થયેલ છે.

(8:20 pm IST)
  • સુરેન્દ્રનગર : ડે.કલેક્ટર, મામલતદાર, પોલીસ અધિકારી, ન.પા. ચીફ ઓફિસર સહિત ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં લેવાયો નિર્ણય : ધ્રાંગધ્રામાં આવતીકાલથી સપ્તાહમાં ચાર દિવસ જ વેપારીઓ વેપાર કરશે : મંગળવારથી શુક્રવાર આ ચાર દિવસ સવારે 8થી 2 સુધી વેપાર કરશે : આ સિવાય સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરશે access_time 7:03 pm IST

  • ઉત્તર પ્રદેશમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : રાજ્યના 12થી વધુ આઈએએસ અધિકારીઓ કોરોના સંક્રમિત : સીએમ કાર્યલયમાં પણ કોરોના ઘુસ્યો : યોગી આદિત્યનાથની ઓફિસમાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓને કોરોના વળગ્યો access_time 1:03 am IST

  • કેરળમાં ખાલી પડેલી રાજ્યસભાની 3 સીટ ઉપર 30 એપ્રિલના રોજ ચૂંટણી : હાઇકોર્ટે ધારાસભાનું સત્ર 2 મે ના રોજ પૂરું થતું હોવાથી ત્યાર પહેલા ચૂંટણી યોજવાનો આદેશ કર્યો હતો access_time 12:53 pm IST