Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીના ૧૦૦૦ બોકસની આવક

જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીના ૧૦૦૦ બોકસની આવક થયાનું જાણવા મળે છે : હાફુસ અને લાલબાગ કેરીની પણ આવક થઈ છે : આ વર્ષે આવક ઓછી જોવા મળી છે અને ભાવમાં વધારો થયો છે : ૧ પેટીની કિંમત ૮૦૦ થી ૧૦૦૦ સુધી જોવા મળી

(1:07 pm IST)
  • રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં કોરોનાનો રાફડો : ૧૦ કેસ : આવક બંધ કરી દેવાઈ : રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં કોરોનાના ઍકસાથે ૧૦ કેસ આવતા નવી આવક સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે : અગાઉના પડતર માલનો નિકાલ કરીને કામકાજ ચાલુ રાખવુ કે બંધ રાખવુ તે અંગે સત્તાધીશો વિચારણા કરી રહ્નાનું જાણવા મળે છે access_time 11:22 am IST

  • આજે રાત્રે ૮:૩૦ વાગ્યે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સંબોધન : સંભવતઃ લોકડાઉન અંગે મહત્વની જાહેરાત થવાની સંભાવના access_time 6:11 pm IST

  • રાજકોટની ખાનગી કોવિડ હોસ્પિટલમાંથી અમુક સ્થાને રેમડેસીવીર ઈન્વજેકશન અંગે ફરીયાદો આવતા અને બારોબાર વ્હેંચી નાખતાની રાવ ઉઠતા કલેકટર આજ સવારથી તમામ હોસ્પિટલમાં તૂટી પડ્યા : દરોડાનો દોર : ક્રોસ ચેકીંગ કરી સાંજ સુધીમાં રીપોર્ટ કરવા આદેશો access_time 12:11 pm IST