Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

જામનગર જી.જી. હોસ્પિટલના દરવાજા બંધ

જામનગર,તા. ૧૩: જામનગરમાં ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ દર્દીઓ વધુ સંખ્યામાં આવી રહ્યા છે જેને લઇને હાલ ઓપીડીમાં પણ જગ્યા નથી જેથી સિકયુરીટી દ્વારા હોસ્પિટલના દરવાજા બંધ કરવા પડે તેવી પરિસ્થિતીનું નિર્માણ થયું છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા-જામનગર)

(12:48 pm IST)