Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

ભાયાવદરના માળીયાળા ગામે નદીના પટ્ટમાં જુગાર રમતા ૮ પકડાયા

રાજકોટ, તા., ૧૩: ભાયાવદરના માળીયાળા ગામે નદીના પટ્ટમાં જાહેરમાં જુગાર રમતા ૮ શખ્સોને પોલીસે ઝડપી લીધો હતો.

ભાયાવદરના માખીયાળાગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પો.કો. મનસુખભાઇ રંગપરા સહીતના સ્ટાફે રોકડ કરી જુગાર રમતા દેસુર સાંજણભાઇ કનારા (ઉ.વ.૩ર રહે. માખીયાળા) (ર) ભીખુ વીક્રમભાઇ કનારા (રહે. માખીયાળા) (૩) રમેશ જીવણભાઇ ડાંગર (રહે. માખીયાળા)(૪) હરદાસ મુળુભાઇ ચંદ્રવાડીયા (ઉ.વ.૩૮, રહે. બુટાવદર ફુલઝર સોસાયટી તા. જામજોધપુર) (પ) લખમણઅળશીભાઇચંદ્રવાડીયા ીી(રહે. બુટાવદર ચંદ્રવાડીયા શેરી તા. જામજોધપુર) (૬) મુકેશ વલ્લભભાઇ પિત્રોડા (રહે. બુટાવદર, તા. જામજોધપુર) (૭) દીનશભાઇ ગોવિંદભાઇ મકવાણા (રહે. બુટાવદર, તા. જામજોધપુર તથા (૮) દીનેશ ઉકાભાઇ બારૈયા (રહે. માખીયાળાને રોકડા રૂ. ૧૭પ૩૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:44 am IST)