Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

જોરાવરનગર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં બે વર્ષથી નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડતી નાસતા ફરતા સ્કવોડ રાજકોટ રેન્જની ટીમ

રાજકોટ  તા ૧૩ :  રેન્જમાં અલગ અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડી.આઇ.જીપી. શ્રી સંદીપસિંહ સાહેબ દ્વારા રેન્જમાંએક સ્પેશીયલ સ્કવોડ બનાવવામાં આવેલ છે, અને તે ટીમના પો.સ.ઇ.શ્રીએમ.વી. પટેલ નાઓને સુચનજા કરેલ, જે અન્વયે સ્કવોડ માણસોને હકીકત મળતા મગનભાઇ રાઠોડ તથા મહાવીરસિંહ રાઠોડનાઓએ જોરાવરનગર પો.સ્ટે.પ્રોહી. ગુ.ર.નં. ૫૦૭૨/૧૭ પ્રોહી. કલમ ૬૫-ઇ નાકામે છેલ્લા ર મ્બે) વર્ષથી નાસતો-ફરતો આરોપી અજીતજી લક્ષ્મણજી ઠાકોર, રહે. કડીનાનો કોઠારીવાસ, જી. મહેસાણા વાળાને પોતાના રહેણાંક મકાનેથી ધોરણસર અટક કરી જોરાવરનગર પો.સ્ટે. ખાતે સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (૩.૩)

(11:48 am IST)