Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

જામનગરઃ બોર્ડના પરિક્ષાર્થીઓનું કુમકુમ તિલકથી સન્માન

બોર્ડ પરિક્ષાનો પ્રારંભ... જામનગરમાં ધો.૧૦ અને ૧રની બોર્ડ પરિક્ષાના પ્રારંભે નેશનલ હાઇસ્કુલ ખાતે જામનગર એજયુકેશન સોસાયટીના પ્રમુખ બિપીનભાઇ ઝવેરી, મંત્રી હરેન્દ્રભાઇ ભાડલાવાલા, એ. પી. અમૃતિયા, આચાર્ય ગોહીલ તથા વિવિધ સંસ્થાઓના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી પરિક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી મીઠા મોઢા કરાવી સ્વાગત કરેલ તે સમયની તસ્વીરો. (તસ્વીરઃ વિશ્વાસ ઠકકર)

(11:37 am IST)
  • ભારતના ‘આઈસ મેન' તરીકે ઓળખતા ચેવાંગ નોર્ફેલ દ્વારા 1987માં ભારતનો પ્રથમ ‘આર્ટિફિશિયલ ગ્લેશિયર' (કૃત્રિમ હિમપર્વત) બનાવાયો હતો. તેમણે અત્યાર સુધીમાં 17થી વધુ ‘આર્ટિફિશિયલ ગ્લેશિયર બનાવ્યા છે. તેમની આ ઉપલબ્ધિ માટે તેમને 2015માં દેશના ચોથા સર્વશ્રેષ્ઠ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આ દ્વારા તેમણે લદાખની પાણીની સમસ્યા ઉકેલી હતી access_time 10:03 am IST

  • મે-ર૦૧૯ સુધી આધારકાર્ડની જરૂરીયાતનો સુપ્રિમ કોર્ટ મુલત્વી રાખેઃ અત્યારે જીએસટી જેવી અંધાધુંધ પરિસ્થિતિ પ્રવર્તે છે! સુબ્રમણ્યમ સ્વામીનો વધુ એક વિસ્ફોટ access_time 11:29 am IST

  • નેપાળના પ્રેસિડેન્ટ તરીકે વિદ્યાદેવી ભંડારી ફરી વખત ચૂંટાઈ આવ્યા:2015ની સાલમાં નેપાળના સૌપ્રથમ મહિલા પ્રેસિડન્ટ બન્યા બાદ બીજી ટર્મમાં પણ જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા. access_time 6:24 pm IST