Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ભાવનગરમાં પરીક્ષાર્થીઓને શુભેચ્છા

ભાવનગરઃ ધો. ૧૦ - ૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને મંત્રી વિભાવરીબેન દવેએ પરીક્ષાર્થીઓને પુષ્પગુચ્છ આપી પરીક્ષામાં સફળ થવા શુભેચ્છા પાઠવી હતી તે તસ્વીર (તસ્વીરઃ વિપુલ હિરાણી-ભાવનગર)

(11:35 am IST)
  • વિદેશની કાનૂની કંપનીઓ ભારતમાં પોતાની ઓફિસો ઉભી કરી નહિ શકેઃ સુપ્રીમ કોર્ટે 'ફોરેન લો ફર્મ્સ'ના કેસમાં મહત્વનો ચૂકાદો આપ્યો access_time 3:57 pm IST

  • ટ્રમ્પને હાઈસકારોઃ રશીયા સાથેની સાંઠગાંઠ અંગે પુરાવા ન મળ્યાઃ અમેરિકી પ્રમુખ પદની ચૂંટણીમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશીયા સાથે સાંઠગાંઠના આક્ષેપો અંગે કોઈ જ પુરાવા ન હોવાનું અમેરિકી રીપબ્લિકન હાઉસ પેનલે જાહેર કરેલ છે access_time 11:29 am IST

  • છત્તીસગઢના સુકમા જિલ્લામાં એક મોટો નક્સલવાદી હુમલો થયો છે. આ હુમલામાં, આઠ સીઆરપીએફના જવાનો શહીદ થયા છે. સુકમા જિલ્લાના કાસ્તરામ વિસ્તારમાં આ હુમલો થયો હતો. આ બ્લાસ્ટ્સ, લેન્ડમાઇન દ્વારા કરવામાં આવ્યો છે. આ દરમિયાન, માઓવાદીઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં છ જવાનો ઘાયલ થયા છે, એમાંથી 4 જવાનોની હાલત ગંભીર ગણાવામાં આવી રહી છે. access_time 2:26 pm IST