Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

મહુવામાં શિક્ષણ પર્વમાં ગીત ગાન... વિવિધ કવિઓની રચનાએ સૌને કર્યા મંત્રમુગ્ધ

ઇશ્વરીયા : મહુવા ખાત ગુજરાતી કેળવણી પરિષદ દ્વારા મહુવા કૈલાસ ગુરૂકુળમાં યોજાયેલ શિક્ષણ પર્વ દરમિયાન લોકગાયક અરવિંદભાઇ બારોટના કંઠે કવિ ઝવેરચંદ મેઘાણી અને અન્ય નામાંકિત કવિઓની રચનાઓનું ગીત ગાન પૂ. મોરારીબાપુના સાંનિધ્ય સાથે સૌ ભાવિકોને માણવા મળ્યું હતું. (તસ્વીરઃ મુકેશ પંડિત-ઇશ્વરીયા)

(11:33 am IST)
  • વિદેશની કાનૂની કંપનીઓ ભારતમાં પોતાની ઓફિસો ઉભી કરી નહિ શકેઃ સુપ્રીમ કોર્ટે 'ફોરેન લો ફર્મ્સ'ના કેસમાં મહત્વનો ચૂકાદો આપ્યો access_time 3:57 pm IST

  • ટ્રક-બોલેરો અથડાતા ૪ મોતઃ ૭ ગંભીરઃ રાજસ્થાનથી જાલોદ આવતી ટ્રક સાથે વહેલી સવારે બોલેરો અથડાતા ૪ના મોતઃ ૭ને ઈજાઃ દાહોદ ખસેડયા access_time 11:28 am IST

  • મે-ર૦૧૯ સુધી આધારકાર્ડની જરૂરીયાતનો સુપ્રિમ કોર્ટ મુલત્વી રાખેઃ અત્યારે જીએસટી જેવી અંધાધુંધ પરિસ્થિતિ પ્રવર્તે છે! સુબ્રમણ્યમ સ્વામીનો વધુ એક વિસ્ફોટ access_time 11:29 am IST