Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

સલાયામાં જુથ અથડામણમાં સામસામી ફરિયાદ : ચુસ્ત પોલીસ બંદોબસ્તઃ અફવાનુ બજાર ગરમ : જુઓ Akilanews.comના એક વાંચકમિત્રએ વોટ્સએપ પર મોકલેલ જૂથ અથડામણની વિડીયો કલીપ...

(10:21 pm IST)
  • દુનિયાની સહુથી પાવરફુલ ફેરારી કાર ભારતમાં લોન્ચ થઈ : ફેરારી 812 સુપરફાસ્ટ કાર ભારતમાં રૂ. 5.2 કરોડ (એક્સ-શોરૂમ)માં લોન્ચ કરવામાં આવી છે. આ અત્યાર સુધીમાં બનાવાયેલ સૌથી શક્તિશાળી ફેરારી કાર છે. આ નવી કાર ભારતમાં એફ 12 બર્લિનેટાની જગ્યા લેશે. ફેરારી 812 સુપરફાસ્ટમાં 6.5 લિટર વી12 એન્જિન છે, જે 789 બીએચપીનો મેક્સિમમે પાવર આઉટપુટ આપશે. access_time 2:34 pm IST

  • રાજસ્થાનની ચૂંટણી જીતવા કોંગ્રેસે બુથ મેનેજમેન્ટનો મોટો પ્લાન બનાવ્યોઃ લોકસભાની ચૂંટણી સમયે પણ ઉપયોગ કરવા સંભવ : 'શકિત' નામના ડીજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી પક્ષના કાર્યકર્તાઓ અને મતદારોના આંકડા મેળવાશે access_time 4:26 pm IST

  • 'મેરી સબસે ફેવરીટ માધુરી દીક્ષિત કે સાથ' : બોલીવુડ કલાકાર જેકી શ્રોફે માધુરી દીક્ષિત સાથે તો પોતાનો ફોટો ટ્વિટર ઉપર મુકી આવી નોંધ કરી છે access_time 3:39 pm IST