Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

કોટડાસાંગાણી તાલુકા યુવા ભાજપ ઉપ પ્રમુખ તરીકે વરણી

કોટડાસાંગાણીઃ રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ ડિ કે સખીયા મહામંત્રી ભાનુભાઈ મેતા ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા સાથે વિચાર વિમર્સ કરી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ સિંધવ અને યુવા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ભરતભાઇ મેતાની તાલુકા ભાજપ યુવા ઉપપ્રમુખ તરીકે વરણી કરેલ છે. તેમની વિચારશૈલી તથા કામકાજ કરવાની સુઝબુઝ જોઈને તેમને ભાજપની ટીમ દ્વારા કોટડાસાંગાણી તાલુકા યુવા ભાજપ ઉપ પ્રમુખ તરીકે વરણી થતા કાર્યકરો એ તેમને આવકાર્યા હતા અને તેમનુ સન્માન કર્યુ હતુ. ત્યારે પ્રકાશભાઈ સોની. ભરતભાઈ ડેલીવાળા.વીનુભાઈપરમાર. અને તાલુકા ભાજપ ટીમે ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃકલ્પેશ જાદવ.કોટડાસાંગાણી)(૨૩.૩)

(2:02 pm IST)