Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

જોડીયાનો ચોરીના ગુન્હાનો ૧૬ વર્ષથી ફરારી ઝડપાયો

જામનગર તા.૧૩: જોડીયા પો.સ્ટે.ના ચોરીના ગુનામાં છેલ્લા ૧૬ વર્ષથી નાસતા ફરતા આરોપી સુરેશભાઇ માવજીભાઇ પરમાર રહે. ભાદરા ગામ તા. જોડીયાને ભાદરા પાટીયા પાસેથી હેડ કોન્સ. પ્રતાપભાઇ ખાચરએ પકડી પાડી જોડીયા પો.સ્ટે.માં સોંપી આપવામં આવેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ. આર.એ. ડોડીયાની સુચના મુજબ પો.સ.ઇ. વી.વી.વાગડીયા તથા કે.કે. ગોહીલ તથા આર.બી. ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઇ આહીર, સંજયસિંહ વાળા, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલાવડીયા , ફીરોજભાઇ દલ, ખીમભાઇ ભોચીયા, હીરેનભાઇ વરણવા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઇ ધાધલ, પ્રતાપભાઇ ખાચર, નિર્મળસિંહ બી. જાડેજા, મીતેશભાઇ પટેલ, નિર્મળસિંહ એસ.જાડેજા, બળવંતસિંહ પરમાર, લક્ષ્મણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, એ.બી. જાડેજા તથા અરવિંદગીરી, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.(૧.૧૦)

(11:37 am IST)