Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

ટીંબી હોસ્પિટલની મુલાકાતે રાજવી વિજયરાજસિંહજી

 ઇશ્વરીયાઃ સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ  ટીંબીની મુલાકાત તાજેતરમાં ભાવનગર સ્ટેટના રાજવી પરિવારના વિજયરાજસિંહજી અને જયવિરાજસિંહજીએ લઇ હોસ્પિટલની સુવિધા સેવાની વિગતો મેળવી હતી. તેઓનું વિદ્યાર્થીની બહેનોએ સ્વાગત કરેલ. હોસ્પિટલના મંત્રી બી. એલ.  રાજપરા, પરેશભાઇ ડોડીયા, હિરાભાઇ નાકરાણી, લવજીભાઇ નાકરાણી, વિઠ્ઠલભાઇ ભીંગરાડીયા વગેરેએ  રાજવીનું મોમેન્ટો ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કરેલ તે પ્રસંગની તસ્વીર. (૧૧.૩)

(11:22 am IST)