Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

દ્વારકામાં પત્રકાર વિનુભાઇ સીમાણીનું સન્માન

 દ્વારકાઃ યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશજીની સેવા પુંજા કરતા ગુંગ્ળી ૫૦૫ બ્રમાણોના પંચ દિવસયનું સમુહ લગ્ન પ્રસંગનું આયોજન કરાયું હતું ત્યારે પાંચમાં લગ્નના દિવસે દ્વારકાના પત્રકાર મિત્રોનું સમાજના પ્રમુંખ અશ્વીનભાઇ (ગુરૂ) પૂરોહિત યજ્ઞનેશભાઇ ઠાકર નારણભાઇ વાયડા તેમજ દ્વારકાધીશ મંદિરના પુજારી સહિતનાઓ જ્ઞાતીના આગેવાનો દ્વારા દ્વારકાધીશજીનું ઉપેણું ઓઢાળી દ્વારકાધીશજીની છબી અર્પણ કરી  સન્માનીત કર્યા હતા તે બદલ સમાજના પ્રમુંખ તેમજ આગેવાનો સહિત સમગ્ર જ્ઞાતીજનોનો પત્રકાર મિત્રોઓ સન્માનીત કરવા બદલ આભાર વ્યસ્ત કર્યો હતો. અકિલાના પત્રકાર તેમજ પત્રકાર મંડળના ઉપપ્રમુખ વિનુભાઈ સામાણી દ્ઘારકાધીશજી ની છબી અર્પણ કરી એ સમયની તસવીર.(તસ્વીરઃ દિપ સીમાણી)(૨૩.પ)

(11:22 am IST)