Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

પોરબંદરના ઓડદરમાં મહિલાની હત્યા બાદ આરોપીનો ગળેફાંસો ખાઇને આપઘાતનો પ્રયાસઃ સારવારમાં

પોરબંદરઃ ઓડદરમાં લાભુબેન દેવશીભાઇ આંત્રોલિયા (ઉ.૫૫)ને ભુરા લાખા ઓડેદરા સાથે લાંબાસમયથી પ્રેમસંબંધ હોય અને આ પ્રેમ સંબંધ રાખવાની મહિલાએ ના પાડતા ભૂરા લાખા આવેશમાં આવી જઇ લાભુબેનના ગળા ઉપર તલવારના ઘા મારી હત્યા નીપજાવી હતી

આરોપી ભૂરા લાખાએ હત્યા કર્યા બાદ ઝાડ ઉપર લટકીને ગળેફાંસો ખાઇને આપઘાતનો પ્રયાસ કરતા તેમને પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયેલ છે

(8:33 pm IST)