Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

કાગવડ ખોડલધામ મંદિરમાં ધ્વજારોહણ

ખીરસરા(રણ):  કાગવડ ખોડલધામ ખોડલ માતાજીના મંદિરે રાજકોટ જીલ્લા ભાજપ અગ્રણી એવા મેટોડા ગામના સાકરીયા પરિવારના મનોજભાઈ સાકરીયા તરફથી ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમા શાસ્ત્રોકવિધી પ્રમાણે બેડવાજા સાથે વાજતે ગાજતે માતાજીની ધજા ચડાવવામાં આવેલ અને હજારો માતાજીના ભકતોએ એકી સાથે ખોડલધામ ખાતે માતાજીના પ્રસાદ લીધેલ મેટોડા ગામના પટેલ સમાજના આગેવાનો તેમજ રાજકોટ જીલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેલ અને ધ્વજારોહણની તસવીર.

(11:34 am IST)
  • ત્રિપુરામાં ચૂંટણી પ્રચાર બાદ દક્ષિણનો કિલ્લો કર્ણાટકમાં વડાપ્રધાન મોદી અને અમિતભાઇ શાહ ઘૂમી વળશે :કોંગ્રેસ પાસેથી કર્ણાટક છીનવવા કરશે કવાયત :મોદી અને શાહના કરિશ્માથી પ્રચાર અભિયાન આગળ ધપાવી કર્ણાટક કરશે કબ્જે access_time 11:26 pm IST

  • મહારાષ્ટ્રના નાગપુરમાં નગરનિગમે ટ્રાન્સજેન્ડર્સ માટે એક અલગ ટૉઇલેટ બનાવવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટ તરફથી ટ્રાન્સજેન્ડર્સ માટે લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણય છતાં મહારાષ્ટ્ર આ મામલે ધીમું ચાલી રહ્યું હતું. નાગપુરમાં સોમવારે કલેક્ટરેટ ઓફિસમાં આ બાબતે બેઠક યોજાઈ હતી. access_time 1:30 am IST

  • અમેરિકાની પૂર્વ ટોચની ક્રમાંકિત સેરેના વિલિયમ્સે નેધરલેન્ડ્સ સામે ફેડ કપમાં રમીને એક વર્ષ બાદ સ્પર્ધાત્મક ટેનિસમાં પુનરાગમન કર્યું છે. જોકે, સેરેના અને તેની બહેન વિનસની જોડીનો વિમેન્સ ડબલ્સની મેચમાં ૬-૨, ૬-૩થી પરાજય થયો હતો. access_time 4:03 pm IST