Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

ઠંડીમાં ઘટાડો યથાવત તો ઠાર દેખાયોઃ નલીયા ૫,કંડલા એરપોર્ટ ૭.૭ ગિરનાર ૮.૮ ડિગ્રી

રાજકોટમાં ૧૩.૧ ડિગ્રી લઘુતમ તાપમાનઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડકમાં સામાન્‍ય ઘટાડાથી રાહત

રાજકોટ, તા. ૧૩ :. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર ઠંડીમા ઘટાડો યથાવત છે જો કે ઠારનો અનુભવ થઈ રહ્યો છે.

આજે રાજ્‍યમાં સૌથી વધુ ઠંડી કચ્‍છના નલીયામાં ૫ ડિગ્રી કંડલા એરપોર્ટ ઉપર ૭.૭, ગિરનાર પર્વત ૮.૮, ન્‍યુ કંડલા ૧૦, રાજકોટમાં ૧૩.૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં સામાન્‍ય ઘટાડો થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે તેમ છતા પણ ઠારના કારણે લોકોને ગરમ વસ્‍ત્રોનો સહારો લેવો પડે છે.

 

ક્‍યાં કેટલી ઠંડી

શહેર          લઘુત્તમ તાપમાન

અમદાવાદ    ૧૨.૦ ડિગ્રી

ડીસા          ૯.૬   ,,

વડોદરા       ૧૪.૨ ,,

સુરત         ૧૭.૪ ,,

રાજકોટ       ૧૩.૧ ,,

ગિરનાર પર્વત      ૮.૮        ,,

કેશોદ         ૧૩.૬ ,,

ભાવનગર     ૧૫.૦ ,,

પોરબંદર     ૧૩.૬ ,,

વેરાવળ       ૧૮.૪ ,,

દ્વારકા         ૧૫.૨ ,,

ઓખા         ૧૭.૯ ,,

ભુજ           ૧૦.૮ ,,

નલીયા        ૫.૦   ,,

ન્‍યુ કંડલા     ૧૦.૦ ,,

કંડલા એરપોર્ટ      ૭.૭        ,,

અમરેલી      ૧૪.૦ ,,

ગાંધીનગર    ૯.૦   ,,

મહુવા         ૧૭.૫ ,,

દિવ          ૧૭.૦ ,,

વલસાડ       ૧૪.૦ ,,

વલ્લભ વિદ્યાનગર ૧૩.૫       ,,

 

(1:17 pm IST)