Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

દ્વારકા સિવિલ હોસ્પિટલની સુવિધામાં વધારો :ડાયાલિસિસની સુવિધા ઉપલબ્ધ

અંદાજે 35 લાખની કિંમતના 5 બેડની સુવિધા સૌ પ્રથમવાર શરુ કરાઈ

દ્વારકા સિવિલ હૉસ્પિટલમાં વધુ એક સુવિધાનો વધારો કરાયો છે. હોસ્પિટલમાં ડાયાલીસીસ કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે. 35 લાખની અંદાજીત કીમતના 5 બેડની સુવિધા નગરમાં સૌ પ્રથમ વખત શરૂ કરાઇ.છવે

    આ સુવિધાનો લાભ દ્વારકા તાલુકાના 45 ગામોની જનતાને મળી શકસે. ડાયાલીસીસ ના દર્દીઓ માટે આશિર્વાદરૂપ સુવિધા શરૂ થતા લોકોને આર્થિક સહિત અન્ય અગવડો દુર થતાં લોકોમાં ખુશીની લાગણી છવાઈ છે

(11:23 pm IST)