Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

ભાવનગરમાં સીલ્વર બેસ્ટ શાળાનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું: મંજુરી લેવાઇ ન હતીઃ રવિવારે રજામાં બાંધકામ તોડી પડાયુ.

         ભાવનગરઃ  અહિંની સિલ્વર બેસ્ટ શાળાએ  ભાવનગર મ્યૂ. કોર્પો.ની મંજુરી વિના બાંધકામ કરતા નગરપાલીકાના અધિકારીઓએ આજે સવારે કાર્યવાહી કરી  બાંધકામ તોડી પાડયુ હતુ. 

         વિદ્યાર્થીઓને અભ્યાસમાં વિક્ષેપ  ન થાય તે માટે આ બાંધકામ  તોડવાનો નિર્ણય લેવાયો હતો.  બાંધકામ માટેની પરવાનગી લેવાઇ ન હતી.

(1:48 pm IST)