Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

કચ્‍છણાં નવા વર્ષમાં સ્‍વાઇન ફલુનો પ્રથમ કેસ

ભુજઃ થોડા સમય પહેલા ગુજરાતમાં સ્‍વાઇન ફલુએ હાહાકાર મચાવ્‍યા બાદ ફરીવાર સ્‍વાઇન ફલુએ માથુ ઉચકયુ હોય તેવું લાગી રહ્યુ છે.

કચ્‍છના આદિપુરમાં પ૯ વર્ષના વ્‍યક્‍તિને સ્‍વાઇન ફલુના  લક્ષણો જોવા મળતા તેનો રિપોર્ટ કરાવતા સ્‍વાઇન ફલુ પોઝીટીવ કેસ જોવા મળ્‍યો છે.

હાલમાં તેને ખાનગી હોસ્‍પિટલમાં સારવારમાં ખસેડેલ છે.

 

(8:56 pm IST)
  • ભરશિયાળે ભરૂચમાં કમોસમી માવઠું : મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદી છાટા : વાતાવરણમાં પ્રસરી ઠંડક access_time 11:41 pm IST

  • અમિતભાઈ બે દિવસના ગુજરાત પ્રવાસેઃ કાર્યકરો સાથે મકરસંક્રાત ઉજવશે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ કાલે નારણપુરામાં કાર્યકર્તાઓ સાથે મકરસંક્રાંત ઉજવશે : પોતાના નિવાસસ્થાને કાર્યકરોને મળશે : આજે સાંજે ૭ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે access_time 3:46 pm IST

  • સુરતમાં વાનમાં આગ લાગ્યા બાદ ટ્રાફિક પોલીસ લાલઘુમ : સુરત ટ્રાફીક પોલીસે ત્રણ ટીમો બનાવી રીક્ષા અને વાનમાં ચેકીંગ હાથ ધયુ* : સ્કૂલ, રીક્ષા કે વાનમાં વધુ વિદ્યાર્થીઓ હોય તો તેમને દંડ અને ડીટેઈન કરવાની કામગીરી શરૂ access_time 2:44 pm IST