Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

કાલાવડ પંથક કાળાડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ : કપાસ અને રવિ પાકને નુક્શાનની ભીતિ

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં પણ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ વરસ્યો છે. કાલાવડ પંથકમા કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે. કપાસ અને રવિ પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે.

(7:28 pm IST)