Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

જામનગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો : કાલાવડ અને લાલપુર પંથકમાં કમોસમી વરસાદ

જામનગર જિલ્લાના વાતાવરણમાં એકા એક પલટો આવ્યો હતો. જામનગરના લાલપુર પંથકમાં કાળા ડિબાંગ વાદળો સાથે કમોસમી ઝાપટું પડ્યું હતુ. તેમજ કાલાવડ તાલુકામાં પણ વરસાદ વરસ્યાના અહેવાલ મળે છે કમોસમી વરસાદને કારણે પશુઓ માટેના ઘાસચારાને નુકસાન થયું હતુ. વરસાદી ઝાપટાથી રસ્તાઓ પરથી પાણી વહી ગયા હતા.

(7:26 pm IST)