Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

પોરબંદરમાં ગળેફાંસો ખાઇને આપઘાત

પોરબંદર તા.૧૨: ચુનાના ભઠ્ઠા પાસે વીરડી પ્લોટમાં રહેતા સાગર જીતુભાઇ (ઉ.વ.૨૭) અગમ્યકારણસર ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:47 am IST)