Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખ વીપીન ટોળીયાની રજૂઆત સફળ

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત દ્વારા માં અમૃતમઙ્ગ કાર્ડ સુરેન્દ્રનગર નગરપાલિકાના જુના બીંલ્ડીંગમાં બેસે છે તેનો ઓપરેટર ત્રણ દિવસ સુધી રજા ઉપર છે તેની બદલે કોઈ ઓપરેટર રાખવામાં આવેલો નથીં અને ગરીબ પરિવારોની લાઇન લાગી હતી. આ બાબતની જાણ સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયા ને થતાં તેઓ તરતજ જીલ્લા પંચાયત ડીડીઓ પાસે દોડી ગયા અને રજુઆત કરી ડીડીઓ મનીષ બંસલે તરતજ હૂકમ કર્યો અને તાત્કાલિક ધોરણે નગરપાલિકામાં ઓપરેટરની વ્યવસ્થા કરી આપવાની બાહેધરી આપી હતી. પ્રમુખ વીપીનભાઇ ટોલીયાની રજૂઆત સફળ થતાં અભિનંદન પાઠવ્યા હતા.(૨૧.૧૩)

 

(2:00 pm IST)