Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ટંકારામાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા વિજયના વધામણા :

ટંકારા કોંગ્રેસ તાલુકા પ્રમુખ તથા કારોબારી અધ્યક્ષ ભુપેન્દ્રભાઇ ગોધાણીની આગેવાની હેઠળ, ટંકારા તાલુકાના કાર્યકરોએ ટંકારા લાતીપર ચોકડી ખાતે ફટાકડા ફોડી ત્રણ રાજયોમાં થયેલ કોંગ્રેસના ભવ્ય વિજયને વધાવેલ અને જશ્ન મનાવ્યો હતો. (તસ્વીર-અહેવાલઃ હર્ષદરાય કંસારા, ટંકારા) (૧.૧૩)

(1:59 pm IST)