Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

જેતપુરમાં ગુરૂનાનક જયંતિની ઉજવણી

જેતપુરઃ સીંધી સમાજ દ્વારા ઇસ્ટદેવ ગુરૂનાથકન ૫૫૦મી જન્મ જયંતિની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વિશાળ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી બ્રહ્મક્ષત્રીય વાડીમાં લંગર પ્રસાદનું આયોજન કરેલ જેમાં બહોળી સંખ્યામાં સિંધી સમાજના ભાઇઓ બહેનો પોતાના ધંધા રોજગાર બંધ રાખી જોડાયા હતા તે પ્રસંગની તસ્વીર (તસ્વીરઃ કેતન ઓઝા જેતપુર)

(2:13 pm IST)