Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

પૂર્વકૃષિમંત્રી વી.વી.વઘાસીયાના જન્મ દિવસની ઉજવણી

સાવરકુંડલાઃ તાલુકા ભાજપ પરિવારના સભ્ય અને કૃષિમંત્રી વી.વી. વઘાસીયાના ૬પમાં જન્મ દિવસની તેમના ટેકેદારો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી તે પ્રસંગની તસ્વીરમાં ઉપસ્થિત પૂર્વ નગરપતિ ડી.કે.પટેલ, નગરપાલિકાના સદસ્ય જયસુખભાઇ નાકરાણી, તાલુકા ભાજપ મહામંત્રી અશ્વિનભાઇ ત્રિવેદી, એ.બી.યાદવ, પ્રતિકભાઇ નાકરાણી, હસુભાઇ ચાવડા, અશ્વિનભાઇ ધામેલિયા, ભુપેન્દ્રભાઇ ખુમાણ, રાજુભાઇ શિંગાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલ નજરે પડે છ.ે(તસ્વીરઃ દિપક પાંધી)

(1:34 pm IST)