Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

સમીસાંજે ગિરનાર ઉપર કડાકા ભડાકા સાથે ધોધ માર વરસાદ શરૂ

જૂનાગઢ : આજે સામી સાંજે  ગિરનાર ઉપર કડાકા ભડાકા ભડાકા સાથે ધોધ માર વરસાદ શરૂ થયો છે વાતાવરણમાં પલટો આવ્યો છે અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે

 

(6:42 pm IST)