Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

જામજોધપુરના માર્કેટિંગ યાર્ડ નજીક માતાએ પોતાના પુત્ર સાથે ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું : બંનેના કરૂણમોત

પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

(દર્શન મકવાણા દ્વારા ) જામજોધપુર :  જામજોધપુર ના માર્કેટિંગ યાર્ડ નજીક માતાએ તેમના પુત્ર સાથે ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે, આ ઘટનામાં  બને  માતા પુત્રના મોત નિપજ્યા છે

પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે

(6:40 pm IST)