Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદ વચ્ચે પાંચ ડેમમાં નવા નીરની આવક

ઓવરફલો થયેલા અનેક જળાશયોમાં નવા નીરની આવક સતત ચાલુ રહેતી હોય દરવાજા ખુલ્લા રખાયૉં અમુક આગાહીકારો આ વર્ષે દશેરા અને દિવાળી સુધી વરસાદ વરસશે એવી આગાહી કરી રહ્યા છે! રાત્રિ દરમિયાન રાજકોટ જિલ્લાના કરમાળ ડેમમાં ૦.૩૩ ફટ, દ્વારકા જિલ્લાના મીનસર વાનાવડમાં ૦.૩૩ ફટ અને સુરેન્દ્રનગર જિલ્લાના ધારી ડેમમાં ૦.૬૬ ફટ નવું પાણી આવ્યું છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ફોફળ ડેમ ઉપર અડધો ઈંચ અને મોતીસર ડેમ ઉપર એક ઈંચ વરસાદ વરસતા ડેમમાં પાણીની આવક થઇ હતી.

(3:13 pm IST)