Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ભાણવડમાં હોટેલ સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો

ખંભાળીયાઃ તા.૧૨,  ભાણવડમાં વેરાડ નાકા બહાર આવેલી અમિધારા હોટલ ખાતે બહારથી આવતા યાત્રિકો અંગેની નિયમ મુજબ પથિક સોફ્ટવેરમાં કરવાની થતી ઓનલાઈન એન્ટ્રી ન કરવા સબબ હોટેલના સંચાલક એવા ટિંબડી ગામના રબારી જયેશ રામાભાઈ કોડીયાતર સામે ભાણવડ પોલીસ મથકમાં જાહેરનામા ભંગની કલમ ૧૮૮ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

(11:11 am IST)