Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

દ્વારકા,ગોપીનાથ,વેરાવળ સહિતની જગ્યાએ દીવાદાંડીને વિકસાવાશેઃ મનસુખભાઇ માંડવીયા

રાજકોટ તા.૧૨: કેન્દ્રીય રાજય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ દ્વારકા,ગોપીનાથ, વેરાવળ સહિતના વિસ્તારોમાં દીવાદાંડી વિકસાવાશે તેમ જણાવ્યુ હતુ.

કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ વધુમાં જણાવ્યુ કે, અલંગ શિપીંડ યાર્ડને વિશ્વકક્ષાનું ઇકો ફેન્ડલી બનાવાશે

અલંગના ડેવલપમેન્ટ માટે કેન્દ્ર સરકારે રૂ.૨૧૫ કરોડ ફાળવ્યા છે.

(3:52 pm IST)
  • તેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST

  • બ્રિટન બન્યો દુનિયાનો પ્રથમ દેશ જેણે આત્મહત્યા રોકવા મંત્રીશ્રી નિમણુક કરીઃ દર વર્ષે આશરે ૪૫૦૦ લોકો આત્મહત્યા કરે છેઃ ખુબજ ચિંતાજનક આંકડોઃ વડાપ્રધાન થેરેસા મેનું નિવેદન access_time 11:28 am IST

  • છેડતીના બનાવો રોકવા વડોદરામાં અનુપમસિંહ ગેહલોતનો નવતર પ્રયોગ : વડોદરા પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોતનું જાહેરનામુ મહિલા હોસ્ટેલ, શાળા-કોલેજ બહાર ઉભા રહેવા પર પ્રતિબંધઃ ૫૦ મીટરના વિસ્તારમાં ઉભા રહેવા પર પ્રતિબંધઃ કારણ વિના કોઇ પુરૂષ નહિ ઉભા રહી શકેઃ મહિલા છેડતીને રોકવા માટે બહાર પાડયુ જાહેરનામુ access_time 4:30 pm IST