Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

શાપર વેરાવળમાં સરસ્વતી ગરબી મંડળ

શાપર(વેરાવળ):સરસ્વતી ગરબી મંડળ દ્વારા જોરશોરથી રાસ રમવા ખેલૈયાઓ પુર જોશમાં શાપર(વેરાવળ) શાપર (વેરાવળ) જયસરદાર ગ્રુપ દ્વારા સરસ્વતી ગરબી મંડળ દ્વારા અવ નવા રામ રમવા ખેલૈયાઓ પુર જોશમાં છે. આ નવરાત્રી દરમિયાન અવ નવા રાસની પ્રથમ દિવસે રમઝટ બોલાવી દિધી છે શાપર વેરાવળ પારડી ઢોલરા વિરવા તેમજ આજુ બાજુના ગામમાંથી શાપર ગામની ગરબી જોવા લોકો ઉમટી પડે છે. રજુ થયેલ રાસની તસ્વીર.(૨૨.૨)

(1:38 pm IST)