Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

સુરેન્દ્રનગરમાં પરપ્રાંતિઓ સાથે બેઠક

રક્ષણની ખાત્રી અપાઇઃ વઢવાણઃ રાજયમા પરપ્રાંતિય કામદારો પર થતા હુમલા અંગે  તેઓને રક્ષણ આપવા સરકાર સક્રિય બની છે. ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણમાં જિલ્લા કલેકટર કે રાજેશ તથા જિલ્લા પોલીસ અધિક્ષક પવારે કામદારો સાથે બેઠક યોજી તેઓને દિવાળી સમયે વતન નહિ જવા અને સરકાર તરફથી પુરતુ રક્ષણ આપવા માટે બેઠકમાં ખાત્રી આપી હતી તે પ્રસંગની તસ્વીર.(૧૧.૪)

(12:05 pm IST)
  • અરવલ્લી:મોડાસા માર્કેટયાર્ડમાં વેપારીઓનો હોબાળો:દબાણ દૂર કરતા પહેલા વેપારીઓમાં રોષ:૯૮ વેપારીઓને નોટિસની મુદત પૂર્ણ થતા કાર્યવાહી :આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે:૧૦૦થી વધુ પોલીસ કાફલા સાથે કાર્યવાહી કરાશે:૩૦ વર્ષથી દુકાન ચલાવતા વેપારીઓ રડી પડ્યા access_time 5:41 pm IST

  • લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST

  • ફેસબુકે જાહેર કર્યું છે કે ૨.૯૦ લાખ યુઝર્સના ડેટા ચોરાઈ ગયા છે: નવભારત ટાઈમ્સના હેવાલથી મોટો ખળભળાટ.. access_time 1:02 am IST